૧. ગજુ રાત પચં ાયત સેવા પસદં ગી મંડળ, ગાંધીનગર ધ્વારા પચં ાયત સેવાની ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩)
સંવગમની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસદં કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મગં ાવવામાં આવે છ
સામાન્ય વગમ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સવવિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૭-૦૨-૨૦૨૨.
સામાન્ય વગમ (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે
અરજી કરવા માટેની વવગતવાર સચૂ નાઓ
સામાન્ય વગમ (જનરલ કેટેગરી) ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહે છે
ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં Scan કરીકોમ્્યટુ રમાં તૈયાર રાખવાનો રહશ
અરજીમાં દશામવ્યા મજુ બના પોતાના બધા જ શૈક્ષણણક, વય અને જાવત તેમજ અન્ય લાયકાતના િમાણપત્રો પોતાની પાસે રાખવાના રહશે ે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અથે રજુ કરવાના રહશે ે, જેની દરેકે અચકુ નોધ લેવી
પોતાના બધા જ િમાણપત્રો જેવા કે, શૈક્ષણણક લાયકાત, વય, શાળા છોડયાનંુ િમાણપત્ર, જાવત, શારીફરક અશકતતા (ફદવ્યાંગતા)(હોય તો), માજી સૈવનક (લાગુ પડતુ હોય તો),માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો), વવધવા (જો હોય તો) તે અંગેના તેમજ અન્ય લાયકાતના અસલ િમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા િમાણપત્રોને આધારે સમગ્ર વવગતો ભરવાની રહે છ
2. લેણખત સ્પધામત્મક પરીક્ષા સંદભમની તેમજ ત્યારબાદની બધી જ સચૂ નાઓ ઉમેદવારના રજજસ્ટડમ મોબાઇલ નબં ર પર એસ.એમ.એસ. થી આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંવધત કોલમમાં ઉમેદવારે મોબાઇલ નંબર અવશ્ ય દશામવવો. અને સમગ્ર ભરતી િફક્રયા પણૂ મ થાય ત્યાં સધુ ી, મોબાઇલ નબં ર જાળવી રાખવો અવનવાયમ રીતે જરૂરી છે. મોબાઇલ નંબર બદલવા અથવા બંધ થઇ
જવાના કારણે અથવા અન્ય કોઇ પણ કારણોસર ઉમેદવારને એસ.એમ.એસ થી સચુ ના ન મળે તો
તેની જવાબદારી ઉમેદવારની રહશે ે, અને આવા ફકસ્સામાં ઉમેદવાર પોતે વનમણકંુ મેળવવા ઇચ્છતો
ન હોવાનંુ માનવામાં આવશ
જગ્યાઓ પૈકી મફહલાઓ માટે અનામત જગ્યાઓ નીચે મજુ બ છેઃ-
સામાન્ય વગમની મફહલા માટે અનામત જગ્યાઓ -- ૫૧૨
આવથિક રીતે નબળા વગમ(EWS)ની મફહલા માટે અનામત જગ્યાઓ -- ૧૦૯
સામાજીક અને શૈક્ષણણક પછાત વગમ (SEBC)ની મફહલાઓ માટે અનામત જગ્યાઓ -- ૨૮૧
અનસુ ણુચત જાવત (SC) કેટેગરીની મફહલાઓ માટે અનામત જગ્યાઓ -- ૮૪
અનસુ ણચત જન જાવત ુ (ST) કેટેગરીની મફહલાઓ માટે અનામત જગ્યાઓ -- ૧૪૪
ભારત જન સેવા કેન્દ્ર
વધુ માહિતી માટે અમને કૉલ કરો
પ્રવીણભાઈ 79843 52883, (પાણીગેટ, વાઘોડિયા રોડ, આજવા રોડ)
નરેન્દ્રભાઈ 99259 78121, (દંતેશ્વર, તરસાલી, મકરપુરા, માણેજા)
વિજયભાઈ 9925382078, (માંજલપુર, GIDC, પ્રતાપનગર, કલાલી)
છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી 2022
માત્ર બારમું પાસ, પગાર રૂ.19,950 પ્રતિ માસ